સ્ત્રી હદય - 14. રહીમ કાકાનો શક

(12)
  • 2.6k
  • 1
  • 1.3k

હજી તો સકીના ખુફિયા ઓફિસ માંથી બહાર નીકળવાનું વિચારી જ રહી હતી કે કોઈના પગરખાં નો અવાજ તેને ઓફિસ ની દિશા તરફ આવતો સંભળાયો, અત્યારે સકીના ને ગમે તેમ કરી બહાર નીકળવાનું હતું, તે ઉતાવળે બહાર નીકળી પણ ઉતાવળ માં તેના થી ઓફિસ નું તાળું બરાબર લાગ્યું નહી અને તે ખુલ્લું રહી ગયું, સકીના ને ભાગવાનો સમય પણ મળ્યો નહિ અને તે ત્યાં મૂકેલા મોટા પૂતળાં ની પાછળ બેસી ગઈ , તે આવનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ રહીમ કાકા જ હતા. રહીમ કાકા અબુ સાહેબ ના વફાદાર અને ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતા. તેઓ આ ઘટના પરથી કોઈના આ