સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-76

(51)
  • 4.2k
  • 3
  • 2.7k

હમ અને નૈનતારાં એકબીજાની નજરોમાં નજરો પરોવી ઉન્માદથી ઉત્તેજીત થઇ રહેલાં ત્યાં સોહમનાં મોબાઇલની રીંગ વાગી. સોહમે તરતજ ફોન રીસીવ કરતાં કહ્યું “હાં બોલ સુનિતા શું થયું ? ઘરે આવી ગઇ ? “ સુનિતાએ કહ્યું “દાદા હું તો ક્યારની આવી ગઇ છું તમારી રાહ જોવાય છે. 9 વાગી ગયા હજી નથી આવ્યાં ? હજી ઓફીસમાંજ છો ? આઇ ક્યારની ફોન કરવા કહે કે સોહમને ફોન કર કેમ હજી નથી આવ્યો ?” સોહમે કહ્યું “સુનિતા એમાં ફોન શું કરવાનો ? હું નાનો કીક્લો નથી હું મર્દ છું એમ કહી હસ્યો અને બોલ્યો ઓફીસમાં ઘણું કામ છે મારે આજે ફાઇનલ રીપોર્ટ બનાવીને