ધ સ્કોર્પિયન - પ્રકરણ-93

(64)
  • 3.6k
  • 3
  • 2.3k

આજે ગોવિંદરાય પંત, રાયબહાદુર રાય, અને રુદરસેલ ત્રણે ફેમીલી ખૂબ ખુશ હતાં. રાયબહાદુરને તો દીકરો દેવમાલિકા અને દીકરી આકાંક્ષા આર્યન સાથે જીવન જોડી પ્રથમનાં પ્રણય અને લગ્ન પથ પર કદમ માંડવાનાં હતાં. ખૂબ આનંદનો સમય હતો. ત્યાં રુદ્રરસેલનાં અંગત ખબરી લોમન એમની પાસે આવ્યો અને એમનાં કાનમાં ધીરેથી કંઇક વાત કરી.. રુદ્રરસેલ એની સામે જોઇ રહ્યાં.. પછી ધીમેથી એને સૂચના આપી પછી રાયબહાદુરની સામે જોયું રાયબહાદુર પ્રશ્નાર્થ નજરે જોઇ રહેલાં. દેવમાલિકાની પણ ત્યાંજ નજર હતી. દેવ બધાંની સામે જોઇ રહેલો. રુદ્રરસેલે લોમનને કહ્યું “તું જા... જરૂર પડે બોલાવીશ અને મારી સુચનાનો અમલ કરજે.” એમણે રાયજીની નજીક આવીને કહ્યું “તમારી ટીમની