AN incredible love story - 5

  • 2.3k
  • 1.2k

ગત અંકથી શરુ......... કલ્પનાઓ સજાવવાની નહિ પરંતુ જીવવાની હોય છે, માન્યું કે જીવન અમૂલ્ય છે, પરંતુ આખરેતો બધું કલ્પનાથી જ નિર્મિત છે...અનુરાગે મમ્મીના હાથથી બનેલા થેપલા સાથે નાસ્તો કર્યો, ઉતાવળમાં તેણે જલ્દી - જલ્દી કોલેજનું id કાર્ડ ગાળામાં લટકાવ્યું, કોલેજના નિયમો બીજી કોલેજો કરતા અલગ હતા કારણકે રંગપુરમાં આવેલી રેવા કોલેજ ગુજરાતની બેસ્ટ કોલેજોમાંથી એક હતી.....વહિકલ સ્ટાર્ટ થયું...... ઠંડી ઠંડી હવાઓમાં તેનું શરીર કંપતું જણાતું હતું... તે કોલેજ પહોંચ્યો સિક્યોરિટીએ ચેકીંગ કર્યું અને id બતાવ્યા બાદ બધાને પ્રવેશ મળતો હતો પરંતુ અનુરાગને ચેકીંગણી જરૂર ન હતી કારણકે તેના પોસ્ટરો કોલેજના નોટિસબોર્ડ ઉપર મોટા અક્ષરોથી લાગેલા ઘણીવાર વિશેષ પ્રવૃતિઓમાં જોવા મળતા