બલિદાન

  • 2.7k
  • 1
  • 1k

આજે જ્યારે લગ્નગ્રંથિથી બંધાઈ રહેલી હતી મિનલ ત્યારે વિચારી રહી હતી કે મેં આજે વચન આપ્યું છે મારા પિતાને તે નહીં સમજી શકે કે તે મારા જીવન કેવડું મોટું બલિદાન હશે...મિનલ નાનપણથી જોતિ આવતી કે તેના મમ્મી પપ્પા વચ્ચે રોજ નાની નાની બાબતોમાં ઝઘડા થતા અને એ ઝઘડા નું સ્વરૂપ એટલું ઉગ્ર થઈ જતું કે મમ્મી ઘણી વખત ઘર છોડીને પોતાના નાના ભાઈને લઈને મામાને ઘેર જતી રહેતી પણ મિનલ જ્યારથી સમજણી થઈ ત્યારથી તેને પિતા પાસે જ રહેવું પડતું તે ક્યારે કહી ના શકી એના મમ્મી પપ્પાને કે તમારા આ ઝઘડાઓની અસર તેના અને તેના નાના ભાઈના જીવન ઉપર