જ્યુસ સેન્ટર

  • 2k
  • 699

રાઘવ અને તેની પત્ની પ્રિયા સાથે મા ગીતા મુંબઈ મા રેહતા હતા. આ વર્ષે કોરોના એ ઘણા બધા ના જીવ લીધા એમાં રાઘવ ના પિતા મુકેશભાઈ નું મૃત્યુ કોરોના મહામારી માં થયુ હતું. રાઘવ મુકેશભાઈ અને ગીતા નો એક નો એક જ દીકરો હતો એટલે રાઘવ ને મન ન હોવા છતાં અને અભ્યાસ વચ્ચે થી જ છોડીને જ્યુસ બનાવતા શીખવું પડ્યું અને કામે લાગવું પડ્યું. પણ તે એકલો નહોતો પડયો. તેની પત્ની પ્રિયા એ પણ સાથ આપ્યો. પ્રિયા પણ સરસ જ્યૂસ બનાવતી હતી. પ્રિયા પોતાનું ઘર નું કામ પતાવીને રાઘવ ને મદદ કરવા જતી હતી. રાઘવ નુ જ્યૂસ સરસ હોવાના