પ્રેમ અસ્વીકાર - 31

  • 2k
  • 1
  • 1.1k

બીજા દિવસે જ્યારે ....હર્ષ અને અજય બંને નિધિ ને મળવા હોસ્પિટલ જાય છે તો...ત્યાં નિધિ નાં મમ્મી બાજુ માં બેઠા હતા અને ત્યાં પાયલ પણ બેઠી હતી... ત્યાં પાયલ નિધિ ને સમજાવી રહી હતી...ત્યાં અજય અને હર્ષ જાય છે તો નિધિ ગુસ્સો કરી ને એ બંને ને કાઢી મૂકે છે..અને બોલે છે કે " હર્ષ આ અજય ને મારી નજર થી દુર કરી દે...હવે મરી જવું છે મારે.... અજય બોલે છે " અરે નિધિ સોરી આ બધું સુ બોલે છે...હું તને પ્રેમ કરું છું " " ઓહ પ્રેમ ...એમ ને?, પ્રેમ માય ફૂટ, તું મારી નઝર માં પણ નાં આવીશ...."