તું અને તારી વાતો..!! - 11

  • 3.1k
  • 1.5k

તું અને તારી વાતો.....!!! પ્રકરણ-૧૧ તારી યાદોના શમણે.......!!! વિજયના મેસેજબાદ એ digital દુનિયામાં સુનકાર છવાય જાય છે, વિજય રાહ જુએ છે પણ સામા છેડેથી કોઈ પણ પ્રકારનો reply આવતો નથી.... થોડીવાર પછી વિજય મેસેજ કરે છે, “Hello, hello રશુ દુઃખ થયું? plz Ans me, sorry yaar...” છતાં પણ કોઈ પણ પ્રકારનો reply આવતો નથી.... વિજય વિચારોમાં સરી જાય છે અને રશ્મિકાની યાદોમાં ખોવાઈ જાય છે, ઊંઘ પણ આવતી નથી. વિજય એ શાયરી માટે પોતાના શબ્દોમાં રમી રહ્યો છે..... વિજય ફોન લઈ અને window પાસે આવી chair પર બેસી જાય છે અને ફોનમાં notes ખોલીને type કરવા લાગે છે...... “તારી સુંદરતા