અંધારી રાતના ઓછાયા (ભાગ -૯)

(16)
  • 3.3k
  • 2.3k

ગતાંકથી..... દિવાકર એ ગુપ્ત રસ્તે નીચે ઉતરવા લાગ્યો. થોડીવાર ચાલ્યા પછી તે સમજ્યો કે હવે જમીનનું તળિયું આવી ગયું હોય લાગે છે .અંધારામાં બંને બાજુ હાથ ફેરવી તપાસતાં લાગ્યું કે રસ્તાની બંને બાજુ પાકી દિવાલ પર ઈલેક્ટ્રિક ની સ્વિચ પણ આવેલી છે ઉપર નાની નાની લાઈટો ગોઠવેલી પણ માલુમ પડતી હતી. તેણે સ્વીચ ચાલુ કરતાં જ ઉપર ની લાઈટો ચાલુ થઈ.તેણે તીક્ષણ નજરે આખો રસ્તો જોઈ લીધો સામેથી કોઈ આવતું હોય તેવું લાગ્યું નહીં. છતાં તે પ્રતિક્ષણે હુમલો થવાની આગાહીથી ચેતવા લાગ્યો .આ વખતે પોતાની બેસ્ટ ફ્રેન્ડ એવી ગન પણ તેની સાથે નહોતી ,એટલે તેને ભારે ગભરામણ છુટતી હતી.ગન વગર