અંધારી રાતના ઓછાયા (ભાગ -૭)

(17)
  • 3.3k
  • 2.2k

ગતાંકથી..... કાળી ભમરો સહેજ ઊંચી કરી સોનાક્ષી દિવાકર ના મુખ તરફ જોઈ રહી. ખરેખર !!તમે ખૂબ જ સાહસિક ને હિંમતવાળા છો આવા લોકો તો મેં ભાગ્યે જ જોયા છે. હવે આગળ.... સોનાક્ષીના મોઢે પોતાના વખાણ સાંભળીને દિવાકરે હસતા હસતા કહ્યું : "બસ બસ હવે રહેવા દો .તમારા મોઢે વખાણ તો સાંભળવામાં ખૂબ મજા આવે છે પરંતુ તેમાં થોડીક વધારે અતિશયોક્તિ થઈ ગઈ છે હો . મારા જેવા લોકો તો આજકાલ ઘરે ઘરે જોવા મળે છે.જે પોતાની જાતને સમજતા શીખ્યા છે. પોતાની શક્તિ પર વિશ્વાસ રાખતા શીખ્યા. પોતાનું કર્તવ્ય સમજે છે .કાલે જ મેં છાપામાં વાંચ્યું હતું કે ફોરેન માં એક