અનુભૂતિ એક પ્રેમ ની - 22

  • 2.1k
  • 1.1k

22 “હા હકીકત! પણ તેના માટે તમારે મારી સાથે આવવું પડશે અત્યારે??’પીયૂષે કહ્યું. “અત્યારે! પણ ક્યાં??”ઉંજાં એ કન્ફ્યુઝન સાથે પૂછ્યું. ‘એ તમને ત્યાં જતા ખબર પડી જશે બસ તમે મારી સાથે ચલો.”પરમે કહ્યું. “એમ હું કેમ તમારા પર વિશ્વાસ કરું.”ઉંજાં એ કહ્યું. ‘તમારે હકીકત જાણવી છે તો તમારે મારા પર વિશ્વાસ કરવો જ પડશે. તો શું તમે આવવા માંગો છો??’પિયુષ એવી રીતે કહ્યું કે ઉંજાં પોતે જ વિચારવા મજબૂર બની ગઈ કે તેને જવું કે ન જવું. થોડો વિચાર કરતા ઉંજાં પિયુષ સાથે જવા તૈયાર થઈ ગઈ. તે બંને તેની ગાડીમાં બેસતાં પિયુષ તેને પ્રથમ અને પૂરણ ભાઈ જ્યાં હતા