અનુભૂતિ એક પ્રેમ ની - 17

  • 2.2k
  • 1.1k

17 આજ નો આખો દિવસ બંને સાથે સમય વ્યતીત કરવા માંગતા હતા. કાલે કદાચ પછી બંને ને સાથે સમય મળી શકે તેમ ન હતો. આમ પણ ઉંજાં ના પપ્પા આવ્યા પછી આમ ઉંજાં ની રૂમ માં રહેવું કદાચ તેના પપ્પા ના પણ ગમી શકે! બપોર પછી રેડી થઈ શોપિંગ કરવા નીકળ્યા. સાંજે બહાર જ ડિનર કર્યું અને પછી થોડીવાર બહાર ગાર્ડનમાં બેઠા. ‘પરમ, હું પપ્પા ને વાત કરી દેવા આપણા બંનેની. જેવું પ્રેથમ વખતે થયું એવું હું આ વખતે થવા દેવા નથી માંગતી. મારે તારી સાથે જિંદગી ભર રહેવું છે.”પરમ ના ખંભા પર માથું ટેકવી તે પરમ સાથે વાતો કરતી