અનુભૂતિ એક પ્રેમ ની - 16

  • 2.6k
  • 1.2k

16 ઉંજાં ની નજીક જતા લાગણી અહેસાસ બની ખીલી રહી રહી હતી. મન થતું હતું ઉંજાં ને પોતાની બાહોમાં જકડી ઉંજાં ને પ્રેમ કરે!! મનમાં હજુ તે આવું કંઈક વિચારી જ રહ્યો હતો કે ઉંજાં એ પડખું ફર્યું. પરમ તેની ઉપર અને ઉંજાં તેની નીચે! બે વચ્ચે બસ એક નાક નું અંતર જ રહી ગયું હતું. પરમેં તેનાથી દૂર થવા ઉભા થવાની કોશિશ કરી પણ ઉંજાં એ તેના બને હાથ પરમ ના ગળા પર વીટીવી દીધા. “કહે છે પ્રેમ કરે છે અને હવે દૂર જવાના બહાના બનાવે છે.કેમ શરમ આવી રહી છે.”ઉંજાં એ મજાક કરતા કહ્યું. પરમે નકારમાં જ માથું