અનુભૂતિ એક પ્રેમ ની - 13

  • 2.4k
  • 1.2k

13 દરિયા ની આ લહેરો વચ્ચે મનની મોકળાશ ખુલી રહી હતી. ક્યાં સુધી એમ જ દરિયાની ભીની રેતીમાં ખુલ્લા પગે ચાલતા બંને દૂર દૂર સુધી ફેલાયેલા દરિયા ને નિહાળતા બંને વાતો કરતા જઈ રહ્યા હતા. ઉંજાં એ કહ્યું, -“આ સાગર ની લહેરો ક્યારે થાકતી નહીં હોય??જો ને સતત ઉછળતી રહે છે.” પરમ- ‘મને પણ તારી જેમ આવા જ વિચારો આવે. આપણે જ્યારે પણ જોઈએ, ત્યારે બસ તે હિલ્લોળા જ મારતો હોય. ક્યારેક એમ થાય કે આ શાંત થઈ બેસી જાય તો કેવું સારું લાગે. પણ એવું ખાલી વિચારી શક્યે તે ક્યારે શાંત થાય જ નહિ. ઉંજાં- “તે શાંત થઇ જાય