અનુભૂતિ એક પ્રેમ ની - 11

  • 2.3k
  • 1.2k

11 ઉંજાં ના ઘરે આવ્યા પછી પરમ તેના માટે ગરમ ગરમ રસોઈ તો બનાવે પણ સાથે તેની પગ જંપી પણ કરી આપતો. આ બધા વચ્ચે તે કંઈક ભૂલી રહ્યો હતો. તેને બસ મનમાં એમ હતું કે તે ઉંજાં ની નજીક જય રહ્યો છે પણ ખરેખર ઉંજાં તેની નજીક નહિ પણ તેને નોકર ની જેમ વર્તતી.. પોતાનું બધું જ આપી દીધા પછી પરમ ના દિલ ને સુકુન મળી રહ્યું હતું. ઉંજાં માટે તે જે પણ હોય પણ તેના માટે ઉંજાં બધું જ છે. દિવસો બસ એમ જ પસાર થતા જય રહ્યા હતા. ઉંજાં સાથે સમય વ્યતીત કરતા પરમ ને મનોમન એવું