અનુભૂતિ એક પ્રેમ ની - 10

  • 2.6k
  • 1.3k

10 ક્લાસ પર જવાનો સમય સવારે અગિયાર વાગ્યાનો હતો. ત્યાં સુધી ઉંજાં અને પરમ બંને એકદમ જ ફ્રી હતા. પરમ ને ઉંજાં સાથે વાત કરવાનું મન હતું પણ ઉંજાં એ પહેલા તેને જણાવી દીધું હતું કે વગર કામ ની કોઈ વાતો તે તેની સાથે ના કરી શકે! એટલે વાત કરવાનો કોઈ મતલબ ન હતો. તે થોડીવાર માટે ઉંજાં ના રૂમ માં જ બેઠો રહ્યો. ઉંજાં એ પણ તેને જવા માટે ના કહ્યું. તે પોતાના ફોન માં ખોવાઈ ગઈ અને પરમ ઉજા ને જોવામાં. આ બધી જ વાતો ઉંજાં વચ્ચે નોટિસ કરી લેતી. તેને પરમ પર પહેલેથી જ કંઈક શક થઇ