અનુભૂતિ એક પ્રેમ ની - 8

  • 2.5k
  • 1.5k

08 મુંબઈ જતા આખા રસ્તે ઉંજાં તેની પોતાની વાતો કરતી રહી. તેને હજી ખબર ન હતી આ તે જ વ્યક્તિ જેના કારણે તે મુંબઈ જય રહી છે. પરમ બસ ચૂપ કઈ ના બોલતા તેને સાંભળી રહ્યો. ઉંજાં તેની વાતો માં બસ ખાલી તેના વખાણ જ કરતી જઈ રહી હતી. પોતાની ખુબસુરતી પર બીજું કોઈ દીવાનું હોઈ કે ના હોય પણ તે પોતે તેની દીવાની હતી. આખો રસ્તો તેની બસ તે એક વાત ચાલતી રહી. “મારી જેવી કોઈ છોકરી ત્યાં હશે જ નહિ જે ખુબસુરત હોવાની સાથે ટૅલન્ટેન્ટ પણ હોય. “પરમ ને તો તેની કોઈ પણ વાત સંભળાવી ગમતી હતી એટલે