અનુભૂતિ એક પ્રેમ ની - 5

  • 2.9k
  • 1.8k

05 પૂરણ ભાઈ સાથે વાત કરી પરમ ત્યાંથી ઉંજાં પાસે જવા નીકળ્યો. ઉંજાં હજુ તેના રૂમમાં જ પુરાઈ બેઠી હતી. તેની સાથે શું વાત કરવી તેના કોયડા મનમાં જ ઉકેલતા પરમ ધીમે ડગલે, તેના રૂમ બાજુ જવા નીકળ્યો.રૂમમાં જતા તેના પગ થંભી રહ્યાં હતા. કંઈક ઉંજાં સાથે ની આ પહેલી મુલાકાત તેના જીવનની નવી શરૂઆત ને શરૂ થયા પહેલા પુરી ન કરી દેય!! એક ડર પણ હતો અને સાથે ચિંતા પણ હતી. તે જાણતો હતો કે ઉંજાં તેની સાથે વાત કરવા ક્યારે તૈયાર ન થઇ શકે!! તેને તે ભલે બીજી વખત જોઈ રહ્યો હોય પણ ઉંજાં તો તેને પહેલી વખત