અનુભૂતિ એક પ્રેમ ની - 3

  • 3.5k
  • 2k

03 ઉંજાં ને શાંત કરી. તેને આરામ કરવા કહી પૂરણ ભાઈ પ્રથમ વિશે જાણવા નીકળી ગયા. જો કે તે આ વાત થી ખુશ હતા કે ઉંજાં અને પ્રથમ ના લગ્ન ના થઇ શક્યા. ઉંજાં ના રૂમ માંથી બહાર આવતા તેને પ્રથમ ને ફોન લગાવ્યો. પહેલી જ રિંગે પ્રથમે તેનો ફોન ઉપાડી પણ લીધો. પ્રથમ સાથે વાત કરતા તેને જાણવા મળ્યું કે પ્રથમ ને તત્કાલ જ લંડન જવાનું નક્કી થયું. લંડન માં તેની બહેન કોઈ તકલીફમાં આવી ગઈ છે. જો તે ત્યાં ન જાય તો તેની બહેન ની જિંદગી પુરી થઈ જાય એટલે તેને ત્યાં જવું પડે એમ જ હતું. ત્યાં