અનુભૂતિ એક પ્રેમ ની - 2

  • 3.6k
  • 2.3k

02 પિયુષ : હવે શું નવું કરવાનું છે તારે??જો હું તને પહેલા જ કહી દવ છું. તે કઈ પણ ખોટું કરવાની કોશિશ કરી તો હું તારો સાથ નહિ આપી.” પરમ : હું એવું કઈ નથી કરવાનો જેનાથી ઉંજાં ને તકલીફ થાય. પિયુષ : તો તું શું કરવાનો છે?? પરમ “ એ જ જે મારે બોવ પહેલા કરવું જોઈએ. પિયુષ : હા પણ શું?? પરમ તેના સવાલ નો જવાબ આપ્યા વગર જ જતો રહ્યો. જતા જતા તે પિયુષ સામે એક હળવી સ્માઈલ કરી અને ત્યાંથી સીધો બહાર જતો રહ્યો. પિયુષ તેને જતા જોઈ રહ્યો. તે કંઈક કરવા જય રહ્યો છે.જેનું પરિણામ