અનુભૂતિ એક પ્રેમ ની - 1

  • 5.3k
  • 1
  • 3.1k

પ્રસ્તાવના : કોઈ નું મળવું ક્યારેક સંજોગ માત્ર હોઈ શકે પણ હંમેશા તે સંજોગ નથી હોતો. કયારેક એમ જ કોઈ ની જીદ કે પછી કોઈ ની તમન્ના એક વ્યક્તિ ને બીજા વ્યક્તિ બાજુ ખેંચી જતી હોય છે. આપણી આ વાર્તામાં પણ કંઈક આવું જ બને છે. ઉંજાં ના એક તરફા પ્રેમ માં પડેલો પરમ તેને પામવાની જીદ પકડી બેસે છે અને ગમે તે કારણોસર બસ તેને મેળવવા માંગે છે. પણ શું ઉંજાં તેને મળી શકશે?? જો મળશે તો શું તે પણ પરમ ને પ્રેમ કરી શકશે?? કોઈ ને જબરદસ્તી પોતાના બનાવ્યા પછી નો પ્રેમ કેવો હશે! તે જાણવા વાંચતા રહો