બોર્ડ ની પરીક્ષા અને પરિણામ...

  • 2.6k
  • 1
  • 914

બોર્ડ ની પરીક્ષા નું માહોલ… નમસ્કાર મિત્રો હું આપનો ખુબજ આભારી છું તમે મારી કાલ્પનિક વાર્તા ઓ ને ખુબજ વધાવી છે ને મને સપોર્ટ કર્યો અને પ્રોત્સાહિત કર્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર…. મિત્રો માર્ચ મહિના મા ચાલી રહેલી બોર્ડ ની પરીક્ષા માટે નું એક નરું સત્ય અને બાળકો ની લાગણી ને એનો ભાવ હું એક શિક્ષક તરીકે જે મારા જાતે કરેલા અનુભવ અને બાળકો ના માહોલ ની વાત સાંભળી ક્યારેક ખુબજ રાજીપો થાય અને ક્યારેક ખૂબ જ દુઃખ લાગે એવી વાતો અને મારા અનુભવો કહેવા આવ્યો છું. બોર્ડ ની પરીક્ષા એટલે કે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના બાળકો ના