પ્રેમ અસ્વીકાર - 28

  • 2.1k
  • 1.1k

નિધિ એમ તેમ જોવા લાગી અને બોલી કે...અંકલ હું મારી મરજી થી અજય નાં સાથે આવી હતી અને હું મેરેજ કરીશ તો અજય નેજ કરીશ...એના સિવાય હું બીજા ને પસંદ નાઈ કરું...અને તમે જો બીજા જોડે મને પરનવ શો તો હું મરી જઈશ.... એવું સંભાળતા નિધિ નાં પાપા એક દમ ગભરાઈ ને નીચે બેસી જાય છે...અને બોલે. છે કે ...એક વાર મારી દિકા તું બોલી દે કે આ ખોટું છે પછી..જો આ બધા ને કેવા રંગ એ ચડાવું છું... નાં પાપા હું મારી મરજી થી ગઈ છું આ બધું સંભાળતા ...હર્ષ બોલે છે કે ...કઈ નહિ સર એક બીજા ને