પ્રણય પરિણય - ભાગ 26

(19)
  • 3.9k
  • 2.7k

પાછલાં પ્રકરણનો સાર:સુમતિ બેનની ઉંમર અને કૃપાની તબિયત ખરાબ હોવાથી ગઝલ અને નીશ્કાને ડ્રાઈવર સાથે મંદિરે જવાનું હતું. ગઝલ અને નીશ્કા મંદિરે પુજા કરવા જવા માટે સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ જાય છે.ગઝલ વિવાને પસંદ કરેલી સાડી પહેરે છે. બંને જણી ડ્રાઈવર સાથે મંદિરે જવા નીકળે છે. મંદિર ઘણું ઉંચાઈ પર હતું દોઢસો પગથિયાં ચઢવાના હતાં.થોડા પગથિયાં ચઢતા જ નીશ્કાનો પગ મચકોડાઈ જવાથી ગઝલને ડ્રાઈવર એટલેકે વિવાન સાથે એકલા જવું પડે છે. ગઝલ પણ થોડા પગથિયાં ચઢીને થાકી જાય છે ત્યારે વિવાન તેને ઉંચકીને બાકીના પગથિયાં ચઢે છે. એક તરફ ગઝલ પુજા કરાવે છે ત્યારે બીજી તરફ વિવાન મહાદેવજી સમક્ષ