ચાંદીની વીંટી

  • 3.2k
  • 2
  • 1.1k

ચાંદીની વીંટી :             સેજલ મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી પોસ્ટથી નોકરી કરતી હતી. નોકરી આવ્યા પહેલા સેજલની દરેક જરૂરીયાત તેના પપ્પા જ પૂરા કરતા. નોકરી લાગ્યા બાદ પણ સેજલ તેના પપ્પા પાસેથી જ તેની જોઇતી વસ્તુઓ લેવડાવતી. સેજલને કાયમથી સોના-ચાંદીના દાગીનાનો બહુ જ ગાંડો શોખ હતો. દર ધનતેરસે તેના પપ્પા તેને સોનાનો એક દાગીનો લઇ આપતા અને દિવાળીના તે તહેવારોમાં સેજલ તે બધા દાગીના પહેરતી. એ વખતમાં તો તે સોનાની દુકાન જ લાગતી. સમય વીતતો ગયો પણ તેનો સોના-ચાંદીના ઘરેણાનો શોખ ઓછો ન થયો. હા તેને હાથમાં વીંટી તો સોનાની જ ગમતી, ચાંદીની નહિ. આથી તેણે કોઇ દિવસ ચાંદીની