The Tales Of Mystries - 11 - આખેટ પ્રકરણ 2

  • 2.5k
  • 1.1k

આખેટ પ્રકરણ 2સવારે 8 વાગ્યે:આકાશ પોતાના ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર ચા નાસ્તો કરતો હતો . ત્યાં એના ફોન ઉપર કોલ આવ્યો. આ વખતે જાણીતો નમ્બર હતો. કેયુર નો. આકાશ(ફોન રિસીવ કરી ને): હા કેયુર બોલ. કેયુર: એ લાખોટા.. ફોન તો ઉપાડ ચમન.આકાશ: હા બોલ ને ભાઈ. શુ હતું. ?કેયુર: અલ્યા કાલ નો તને ટ્રાઈ કરું છું , લખોટા ફોન કેમ નથી ઉપડતો. ?આકાશ: તે ક્યારે કોલ કર્યા. ? કહી ને કોલ.લોગ જોવે છે. કોઈ કોલ ન દેખાતા..આકાશ: એ ટોપા , એક કોલ નથી કાલ ના દિવસ માં . શુ ઠોકા ઠોક કરે છે. કેયુર: ઓ ભાઈ. મેં મારા ઓફિશિયલ નંબર