ધ્યેય પ્રાપ્તિ

  • 3.5k
  • 1
  • 1.2k

આજે વર્ગમાં પ્રવેશતા જ વિધાર્થીઓની ભણવાની ઈચ્છા ઓછી દેખાતા તેમની સાથે ચર્ચા કરવાની ઈચ્છા થઈ અને થયું કે લાવને તેમને ક્યાંક મદદરૂપ થઈ શકું.તમને માર્ગદર્શન આપી શકું તેવું વિષય મેં બોર્ડ પર લખ્યું.બધા જ વિધાર્થી ખુશ થઈ ગયા.મારો વિષય હતો ધ્યેય અને એની નીચે લખેલું કે તમારું ધ્યેય શું છે?*ધ્યેય *તમારું ધ્યેય શું છે?*તમે શું બનવા માંગો છો?*ધણા વિધાર્થી પ્રશ્નો ને જોઈને હસવા લાગ્યા.*કેટલાક વિધાર્થીનો અલગ-અલગ ધ્યેય હતું. કોઈ ડોક્ટર,શિક્ષક,વકીલ ક્લાર્ક,નર્સ ,આઈ,એસ.ઓફિસર વગેરે....કેટલાક વિધાર્થીઓનો જવાબ હતો કે ખબર નથી અને કેટલાક ના ઉડવું જવાબ હતા. વર્ગમાં ૪૫ ની સંખ્યા મા માત્ર ૩૭ વિધાર્થીઓ એ ધ્યેય નક્કી કર્યું. અને એમાંથી પણ