અંધારી રાતના ઓછાયા (ભાગ -૪)

(15)
  • 3.8k
  • 2.5k

ગતાંકથી..... તેના અવાજ પર થી દિવાકર ને લાગ્યું કે સોનાક્ષી આ ક્રુર ચીના ને પસંદ કરતી નથી.દિવાકર ને પણ ખુબજ આશ્વર્ય થયું કે એક હિન્દુ ના ઘરમાં આ ચીની નોકર કેમ રાખ્યો હશે?થોડીવાર પછી સોનાક્ષી એ કહ્યું : "તું પપ્પાને ખબર આપ ; કહેજે કે હું આવી ગઈ છું .આ આપણા નવા ડ્રાઇવર છે .એમનું નામ છે મિસ્ટર નરેન્દ્ર પાટિલ ."ચીની નોકર ચાંઉ ચાંઉ એ એક ડગલું આગળ વધીને દિવાકર ને નમસ્કાર કર્યા.તેના વિચિત્ર મુખ પર મંદ મંદ સ્મિત વેરતા દિવાકર ને તેના કુત્રિમ સ્મિત થી અરૂચિ ઉપજી આવી.ચાંઉ ચાંઉ બોલ્યો : "મિ.પાટિલ ને જોઈને ને