અંધારી રાતના ઓછાયા (ભાગ -૩)

(19)
  • 4.1k
  • 2.9k

ગતાંકથી..... તેણે શંકાશીલ હ્રદયે પુછ્યું:"શું કામ ની શોધ માટે આપ આ રીતે ભટકી રહ્યા છો ? સાચે કોઈ જ કામ નથી તમારી પાસે?"દિવાકરે આતુર નયન થી એના તરફ જોઈને કહ્યું : "ના, કોઈ જ કામ નથી.આપ ક્યાંય નોકરી અપાવી શકશો?"યુવતીએ થોડીવાર વિચાર કરી કહ્યું : "તમને કાર ડ્રાઈવ કરવાનું ફાવશે?"દિવાકરે કહ્યું :"અરે એમાં શું?એ કામ તો મેં બહુ કર્યું.એમ જ માનો કે પાકો ડ્રાઇવર છું."એકદમ ખુશ થઈને એ યુવતી બોલી : "તો તો હું આપને જરૂર થી જ મદદ કરી શકીશ,મારા પપ્પાને એક ડ્રાઇવર ની જરૂર છે.જો આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો...""પ્રોબ્લેમ !" દિવાકર ઉત્સાહ માં બોલ્યો : "મને