પ્રેમ અસ્વીકાર - 26

  • 2k
  • 1.1k

એટલું કહી ને નિધિ ત્યાં થી ચાલવા લાગી અને ત્યાં થી એનો ભાઈ ગેટ આગળ ઉભો હતો તો એને બેસાડી ને ચાલવા લાગ્યો... અજય અને હર્ષ પણ બંને ઘરે ચાલવા લાગ્યા..અજય બોલ્યો ભાઈ કાલે આપણે મંદિરે મળીયે...ત્યાં સુધી તું એની રાહ જોઈ લે... ત્યાર પછી બંને છુટા પડ્યા...હર્ષ ઘરે જઈ ને આ બધું...વિચાર કરવા લાગ્યો...પણ એને એ રાતે ઊંગ નાં આવી અને જેવી સવાર પડી તો એ મંદિરે જવા માટે નીકળી પડ્યો.. હર્ષ ત્યાં મંદિરે ગયો એના પેલા અજય અને નિધિ પણ ત્યાં આવી ગયા હતા અને ...મંદિરે દર્શન કરી ને બહર નાં ગાર્ડન માં બેઠા હતા... હર્ષ પેલા મંદિર