દિવ્યા - 1

  • 3.3k
  • 1
  • 1.4k

રાજકોટ- આ આજથી સાત વર્ષ પહેલાંની વાત છે 2016 ની સાલ દિવ્યા સ્કૂલની બસ માંથી ઉતરી પોતાના ઘરે જવા શેરી માં વળી રોજ ની જેમ બસ ના ક્લીનર ને આવજો કેવા હાથ ઉચો કર્યો અને બસ ચાલુ થઈ થોડી જ ક્ષણો માં બસ દેખાતી બંધ થઈ અને તરત જ શેરીમાં એક ઇનોવા કાર ધીમે થી આવી દિવ્યા ની બાજુમાં ઉભી રહી એમાં થી એક માણસ નીચે ઉતર્યો અને ખોટું એડ્રેસ પૂછવા લાગ્યો ત્યાં એક બાઇક ત્યાં આવી એ દિવ્યા નીકળી ના શકે તેમ ઊભી રહી અને જોત જોતામાં હજી અંજુ કંઈ સમજે એ પહેલા એને પકડી ઇનોવા કાર માં બેસાડી