સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-73

(49)
  • 4.2k
  • 4
  • 2.8k

મંગેશ સાથે સુનિતા એની બાઇક ઉપર દરિયા કિનારે આવેલી બંન્ને જણાંએ રોમાન્સ કર્યો જેટલો શક્ય હતો એટલો શારીરિક પ્રેમ કરી લીધો. મંગેશે ગુસ્સા સાથે ફરિયાદ કરી કે ‘તું સાવ નાની કીકલી નથી કે તારાં દાદા આમ તારાં ઉપર નજર રાખે મારાં બધાં રોમાન્સ... પ્રેમની મજા ખીરખીરી થઇ ગઇ.” સુનિતાએ મંગેશનાં ગુસ્સાને યોગ્ય ગણાવી કહ્યું “મંગેશ તું સાચો છે દાદા કંઇક વધારેજ ધ્યાન રાખી રહ્યાં છીએ પણ એ એમની જગ્યાએ ખોટાં ક્યાં છે ? એમને અમારી ફીકર છે એ કુટુંબની બધી જવાબદારી બધી રીતે ઉઠાવી રહ્યાં છે અમારું જીવન સારું જાય એવું ઇચ્છે છે.” “પણ મંગેશ હવે હું એવો પ્લાન કરીશ