જાનકી - 32

  • 2.8k
  • 3
  • 1.6k

જે વિષય મળ્યો તેના પર લખી ને જાનકી અને નિહાન વાતો કરતા હતા... પછી બંને નિહાન ના ઘરે જવા નીકળે છે... જાનકી ત્યાં નિહાન ના કબાટ માં ખણખોડ કરી રહી હતી... ખબર નહીં શું ગોતતી હતી... વરી કબાટ થી બે ડગલાં દૂર જઈ ને પોતાના ખુલા વાળ ને બાંધતી બાંધતી બોલી... " નિહાન તારું વાઇટ જીન્સ ક્યાં...!?" નિહાન બોલ્યો.. " ત્યાં જ છે.. ઉપર ના ખાના માં... " જાનકી બીજું કંઈ બોલે તે પેહલા નિહાન આવ્યો અને વાઇટ જીન્સ ગોતી આપ્યું... તેની સાથે વાઇન શર્ટ આમ જોડી નિહાને બનાવી અને બોલ્યો "આ ચાલશે ને વાઇટ સાથે...?!" જાનકી હરખાતાં બોલી.. "