વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 8

  • 3.8k
  • 2.1k

પ્રકરણ 8 અચાનક બાજુના રૂમમાં થી અવાજ આવતા વિશાલ અને વિનિતા બાજુના  રૂમમાં  દોડી જાય છે. પરંતુ ત્યાં કઈ જ હોતું નથી બિલાડી રૂમ થી દોડીને ભાર જતી દેખાય છે અને બિલાડી ના ટકરાવ થી પિત્તળ નું ફ્લાવરવાઝ પડી ગયું હોય છે. તેનો અવાજ થયો હોય છે કારણ રૂમમા પિત્તળ  નું પડેલું ફ્લાવરવાઝ દેખાય છે. જે થોડું થોડું હાલતું હોય છે. તેના પર થી અનુમાન લગાવી શકાય કે તે હમણાં જ પડી ગયું હશે.વિશાલ  સેલફોનમાં જુએ છે. રાતના ચાર વાગ્યા નો સમય થયો હોય છે. એટલામાં  સંધ્યા પવિત્ર જળ થી ભરેલો કળશ  લઇ આવી પહોંચે છે. અને વિનિતાના હાથમાં આપતા