AN incredible love story - 4

  • 2.5k
  • 1
  • 1.3k

ઘણીવાર જે આપણી સમક્ષ પ્રત્યક્ષ રૂપે દેખાતું હોય તે કદાચ વાસ્તવિકતા ન પણ હોઈ શકે અને પરોક્ષ રીતે ચાલતી ઘણી બધી બાબતો આપણી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોય છે....શિયાળાની ઠંડીમાં સાંજે 6 વાગ્યાં પછી અંધારું ક્ષિતિજની સપાટી સમાન રાતના ચંદ્રમાંને આકર્ષતું હોય એવુ લાગતું હતું, અનુરાગનું વેહિકલ, કાકાના ઘરે આવીને ઉભું રહ્યું અનુરાગે ડોરબેલ વગાડી, કાકીએ દરવાજો ખોલતા જ કહ્યું અરે જો આરાધ્યા કોણ આવ્યું છે, હા ખબર છે એનો મેસેજ મને મળ્યો મમ્મી મારો નાદાની અને નટખટ ભાઈ જ છે ને, આવીજા ભઈલા જો હું તારી માટે આ રુદ્રાક્ષની માળા જે તે મંગાવી હતી એ લાવી છું અને તારા માટે