ગત અંકથી શરુ.... અનુરાગનું સ્વપ્ન સતત્ય ટકાવી રાખનાર હતું, ઘણી બ્રાહ્મનાઓને અનુરાગ સમક્ષ મૂકતું હતું, અનેક પહેલીઓને બાંધતું હતું, તેણે આંખો ખોલી ત્યારે સાડા ત્રણ થઇ ગયેલા હતા..., તેને યાદ આવ્યું પાર્કમાં મિત્રોને મળવાનું છે.....અનુરાગે વેહિકલમાં કી નાખી અને વેહિકલ સ્ટાર્ટ કર્યું, પાર્ક પહોંચતા - પહોંચતા અનેકો વાતો તેના મનમાં અચાનક આવતા આવેગો સમાન નઝરે પડતી હતી, તેણે જોયેલી અણધારી કલ્પના તેની વાસ્તવિકતાને પ્રશ્નો પૂછતી હતી...વિચારો કરતા - કરતા અચાનક તે ક્યારે બાગના ગેટ આગળ પહોંચ્યો એને તેની કસીજ ખબર ન હતી, બાગના ગેટની બાજુમાં મોટા અક્ષરોવાળું બોર્ડ હતું... સન 1928 બાગનો પ્રારંભ, ગેટ ઉપર બીજા ઘાટા ઘેરુઆ રંગોથી બાગના