મિત્રતા

  • 3.3k
  • 1.1k

"પિનલ, પિનલ, એક વાર તો પ્રયત્ન કરી જો..." "જાનવી, મેં ઘણાં પ્રયત્નો કર્યા છે દરેક વખતે માત્ર મને સંબંધોની નિષ્ફળતા જ મળી છે" "પણ પિનલ તને શું વાંધો છે , ધવલ જોડે friendship કરવામાં?" "મારે કશું નથી સાંભળવું...જાનવી, તું દરેક વખતે કોઈને કોઈ તારા મિત્રો સાથે વાતો કરવા કહે છે. મને અનુકૂળ નથી , જાનવી, bye હું જાઉં છું.' "પિનલ, પિનલ ઉભી રહે તને હું કઉ એ તો સાંભળ... ધવલ આ બધા કરતાં અલગ છે....તને એની સાથે કોઈ problem નહીં આવે.' "listen ...જાનવી...આ last year છે...મને શાંતિથી પૂરું કરી લેવા દે...તારી આ friendship ના ચક્કરમાં હજી હું મિતરાજ નો પીછો