સુવિધાથી ઊભી થયેલી અસુવિધા

  • 2.9k
  • 1k

આજે થયેલી એક ઘટના ,લાઈટ ગઈ ને થઈ આ રચના. આશા છે તમને જરૂર ગમશે જાણવું ,સુવિધાઓ થી ઉભી થયેલી અસુવિધાઓ ની આ કથના.ચાલો આજે તમને એવા સફર પર લઈ જાવ જ્યાં હું કાલે જઈને આવી .જ્યાં તમને પણ એવી મોજ કરાવું જે મે કરી . વેકેશન પૂરું થવાની તૈયારી છે તો થયું ચાલો ક્યાંક તો જઈ આવીએ.લગ્ન ને ,બેસણા, ક્યાંક ક્યાંક વળી સગાઈ બસ આજ કર્યું તો થયું કે હવે આ રજાઓ ને આપણા પોતાના માટે પણ એક દિવસ તો કાઢીએ જીવવા . આમ વિચારીને અમે તો એક સરસ મજાનો પ્લાન બનાવ્યો. આખું વેકેશન રાજકોટ ની ગરમી વેઠી તો