પ્રણય પરિણય - ભાગ 25

(17)
  • 3.9k
  • 1
  • 2.7k

પાછલા પ્રકરણનો સાર:ગઝલને નોકરના હાથે પહેલી હલ્દી લાગી જાય છે. તેની સાસુએ તેના વિશે પુછ્યું ત્યારે નીશ્કાએ અમે મસ્તી કરતાં હતાં એવું બહાનુ કાઢીને વાત વાળી લીધી.પછી ગઝલની હલ્દીનો પ્રસંગ સુખ રૂપ પુરો થાય છે. પણ એક નોકર હલ્દીના આખા પ્રસંગ દરમિયાન રહસ્યમય વર્તાવ કરે છે.કૃપાની તબિયત ખરાબ થવાથી ડોક્ટર બોલાવવા પડે છે.રાતના દાંડિયા રાસના પ્રોગ્રામમાં ગઝલ-મલ્હારની ગ્રાંડ એન્ટ્રી થાય છે. કૃપા સિવાયના બધા ડાન્સ કરે છે અને દાંડિયા રમે છે. દાંડિયા રમતી વખતે નીશ્કાના લીધે ગઝલનું મીંઢળ તૂટી જાય છે.સુમતિ બેન તેને અપશુકન અને લગ્નમાં આવેલું વિઘ્ન ગણે છે. પરંતુ મલ્હાર તેની વાત સાંભળવા તૈયાર નથી. તે અપમાનજનક રીતે