રેટ્રો ની મેટ્રો - 10

  • 2.5k
  • 1.1k

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો, રૂપેરી પડદા ની રસપ્રદ વાતો સાથે. તો તૈયાર છો ને મજેદાર સફર માટે?હં.... આજે રેટ્રો ની મેટ્રો તમને સફર કરાવશે ભારતની સૌથી જૂની મેટ્રો સેવા ધરાવતા શહેરની, બોલો બોલો એ શહેર કયું? અરે મૂંઝાઈ ગયા? ચાલો,બીજી કલ્યુ પણ આપું... આ શહેરને પૂર્વ નું મોતી કે પછી city of joy તરીકે ઓળખવામાં આવે છે.... અને આપણે સૌ જેના દિવાના છીએ તેવી મધુર મીઠાઈ રસગુલ્લા..... આહા...આટલું સાંભળતા જ.... તમારા ચહેરા પર રસગુલ્લા જેવું જ મધુર સ્મિત આવી ગયું અને હોઠે આવી ગયો કલકત્તી પાન જેવો મઘમઘતો બિલકુલ સાચો જવાબ "કોલકાતા"તો કોલકાતાની મજેદાર સફર