સાઈટ વિઝિટ - 25

(12)
  • 1.7k
  • 2
  • 958

25. હોટેલ પર પોલીસ ફોર્સ તરત પહોંચ્યો. અત્યારે ત્યાં શું થયું એ કહેતો નથી. એટલું તમે સમજી શકો છો કે તે અબ્રાહમ કે અબ્બાસ રેડ હેન્ડેડ ઝડપાયો અને સાંજના ઘણી છોકરીઓ ત્યાં હોઈ સાબિતી પણ મળી. કોઈ પાસે પાસપોર્ટ કે, નવાઈ છે, એન્ટ્રી visa ની પ્રૂફ ન હતાં. બધું જ લઈ લેવાયેલું. કોઈને તેઓ કઈ જગ્યાએ છે અને ક્યાં જશે તેની સાચી ખબર નહોતી. બે દિવસ પછી તો અખબારોમાં હેડલાઇન ચમકી હતી "Brave muscat girl unearths human traffic scandal." "Architect cracks design of big criminal scandal" વગેરે. એક અખબારે મારો ફોટો અને બધાં જ અખબારોએ ગરિમાનો ફોટો છાપ્યો. સાથે અબ્રાહમનો