18. છેલ્લાં પ્રકરણોમાં જોયું કે આ નવલકથાનો નાયક લોકોને ખેલ બતાવી, ડ્યુન પર નાચી પૈસા ભેગા કરે છે. તેનું પાકીટ ચોરાઈ ગયું છે. તેને ઓચિંતી પોતાની કાર મળે છે. તે તેની આસિસ્ટન્ટ ગરિમાને પણ મુશ્કેલ સંજોગોમાંથી છોડાવી શકે છે. તેઓ પરત જતાં રણમાં ફસાય છે. તેમની કારનું ટાયર ફાટે છે. આખી રાત રણમાં ગાળવી પડે છે. તેને એક ફરિશ્તા જેવો ઓમાની પોતાને ઘેર લઈ જઈ મહેમાનગતિ કરે છે. તેઓ હવે કાઈં પણ વિચાર્યા વગર મસ્કત તરફ ભાગે છે. જ્યાંથી કાર ચોરાયેલી ત્યાં તેઓ આવી પહોંચે છે. શું નાયકને તેનું ખોવાયેલું પાકીટ મળે છે? શું હવે તેમની યાતનાનો અંત આવ્યો? તો