સાઈટ વિઝિટ - 8

(11)
  • 2k
  • 1
  • 1.2k

8 આપણે આ હેરતભરી મુસાફરીમાં જોયું કે આર્કિટેક્ટ બેલડી મસ્કત થી 550 કિમી રણમાં દુક્મ સાઈટ વિઝીટે જતાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરે છે. સાવ નવી રિકૃટ ગરિમા તેની સેન્સ ઓફ હ્યુમર અને ત્વરિત બુદ્ધિનો પરિચય આપતી રહે છે અને નાયક આર્કિટેક્ટ તેના સાહિત્યપ્રેમ અને કહેવતો કહેવાની ટેવનો. રસ્તો ફંટાવો, ભૂલા પડવું, રણમાં કાર ફસાવી, નવા રસ્તે પર્વતો વચ્ચેથી 'સ્વર્ગ યાત્રા' કર્યા પછી અજાણ્યાં કોસ્ટલ વિલેજમાં જમવું, બોટ પકડવી અને એ બોટ પણ દરિયે સામાન્ય એવું તોફાન આવતાં રસ્તો ફંટાઈ જવી - આ બધી ચેલેન્જનો સફળતાપૂર્વક સામનો કરે છે. બોટ તો બીજે પહોંચી, આપણી નાયક બેલડીનું શું? તો વાંચીએ આગળ. **