સાઈટ વિઝિટ - 4

(11)
  • 2.1k
  • 1
  • 1.3k

4 અત્યાર સુધીમાં વાંચ્યું કે મસ્કત સ્થિત એક આર્કિટેક્ટ દૂર દૂકમ નામનાં 550 કિમી દૂર આવેલાં ગામ તરફ સાઈટ વીઝીટ જવા નીકળે છે. સાથે તેની નવી રિકૃટ સુંદર આસિસ્ટન્ટ ગરિમા છે. તેઓને રાત્રે ત્રણ વાગે મુસાફરી શરૂ કર્યા વગર છૂટકો નથી. સંજોગો એવા થાય છે કે તેમને ભાડાંની કારને બદલે પોતાની જ કાર ઓચિંતી લેવી પડે છે. બીજા ભાગમાં જોયું કે કારમાં પેટ્રોલની જરૂર પડતાં તેઓ નજીકનો પંપ ગોતે છે અને ત્યાં જતાં નજીકના ગામની સીમમાં જંગલી કુતરાઓ વચ્ચે ફસાઈ જાય છે. ત્યાંથી બહાદુરી પૂર્વક નીકળે છે. ત્રીજા ભાગના અંતે જોયું કે આપણી આર્કિટેક્ટ અને તેની આસિસ્ટન્ટ ની જોડીને રીસેટ