જય હો! - પુસ્તક સમીક્ષા

  • 11k
  • 1
  • 5.4k

પુસ્તકનું નામ:- જય હો! સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'જય હો!' પુસ્તકના લેખક જય વસાવડાનો જન્મ ૬/૧૦/૧૯૭૩ના રોજ થયો હતો. તેમનું વતન ગોંડલ છે. તેઓ ૩ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા હતા. તેમણે એકેડેમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરેલ છે. તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. જેમાં તેમની દર અઠવાડિક કટારો - અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં રંગત સંગત કટાર ૨૦૦૮ થી લખે છે. તેમણે