પ્રણય પરિણય - ભાગ 24

(28)
  • 4.4k
  • 2.8k

પાછલા પ્રકરણનો સાર:રઘુ શોધી કાઢે છે કે મલ્હાર-ગઝલના લગ્ન બે દિવસ પછી સેલવાસમાં એક રિસોર્ટમાં થવાના છે. વિવાન હોસ્પિટલમાં કોમામાં રહેલી કાવ્યાને કહે છે કે હું તારો બદલો લેવા નીકળી ચૂક્યો છું. તારા એક એક આંસુની કિંમત મલ્હારે ચુકવવી જ પડશે. હોસ્પિટલમાં કાવ્યાની સિક્યોરિટી ડબલ ટાઈટ કરીને તેઓ સેલવાસ જવા નીકળી જાય છે.સેલવાસમાં ગઝલની મહેંદીની રસમ થઈ ચૂકી હોય છે. બીજે દિવસે મંડપ મુહૂર્ત અને પીઠીની વિધી હોય છે. એ દિવસે ગઝલની ખાસ ફ્રેન્ડ નીશ્કા તેના લગ્નમાં આવે છે. ગઝલ તૈયાર થઈને પીઠીના પ્રોગ્રામ માટે નીચે જતી હોય છે, બરાબર ત્યારે જ તે એક નોકર સાથે ટકરાય છે અને નોકર