ચિનગારી - 7

(12)
  • 3.1k
  • 1
  • 1.8k

અનાથ આશ્રમ અમદાવાદમાં આવેલા હાથીજણ જતા એક રસ્તો પડે છે ત્યાં વચ્ચે જ છે ને તેનાથી થોડે આગળ જતાં સિદ્ધિવિનાયક ગણપતિ બાપા નું મંદિર હતું."અનાથ આશ્રમ" એવું મોટા અક્ષરે લખેલું બોર્ડ ત્યાં બહાર જ માર્યું હતું ને વિવાન એ કાર અંદર લીધી.મિસ્ટી બહાર આવીને આશ્રમને જોવા લાગી, આશ્રમ એક ખુલી જગ્યા એ હતું, આજુબાજુ સરસ એવી હરિયાળી ને નીચે લીલી ઘાસ, જમણી બાજુ નાના નાના રૂમ અને બહાર જોકે લાંબી ઓશરી તેના આગળ જતા બગીચા જેવો જ પણ નાનો એવો અને એમાં પણ બેન્ચ અને એ બેન્ચ પર ઝાડથી ટપકતા નાના નાના સફેદ ફૂલો પડી રહ્યા, ખુલ્લું સુંદર આકાશ ને