તું અને તારી વાતો..!! - 10

  • 2.9k
  • 1.6k

પ્રકરણ ૧૦ આપણી ગુંથેલી પ્રેમ લાગણીઓ ....!! રશ્મિકા અને વિજય બંને એકબીજામાં ખોવાઈ જાય છે ત્યાં અચાનક જ એક કડક અવાજ સંભળાય છે ... “રશ્મિકા….” આ અવાજ સાંભળી વિજય અને રશ્મિકા બંને સહેજ ધ્રુજી ઉઠે છે અને વિજય ફાઈલમાં જોવા લાગે છે અને રશ્મિકા ઉભી થઈ જાય છે ... “અરે પપ્પા, શું તમે ? ડરાવી દીધી મને ...” “હા...તો એકલા એકલા કૉફી પીવે છે ..!!” “ના...પપ્પા ...આ ભૂત છે ને ...” “હા...એટલે મને ભૂલી જવાનું ?” “અરે ના પપ્પા ...તમે ફ્રેશ થઇ આવો હું તમારા માટે કૉફી લઈને આવું..!!” “ ના ...બેટા ...હું just મસ્તી કરતો હતો ...મારી ઈચ્છા નથી