તું અને તારી વાતો..!! - 9

  • 2.7k
  • 1.6k

પ્રકરણ 9 રહું તુજમાં હું...!! કૉફીશોપમાં ફરીથી Enter થયેલા વિજય અને રશ્મિકા બહાર ઊભેલી કાર સામે જોઈ રહ્યા છે રશ્મિકાના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને એવામાં વિજય પૂછે છે.. “ હર્ષદભાઈ…..?.... હર્ષદભાઈ અહીંયા શું કરે છે?” “મને શું ખબર…?” “એ ઘરે આવવાનું કહેતા હતા….. કદાચ….!!” “હા…. પપ્પા કહેતા હતા કે તે ઘરે આવે જ છે.” “રશું….એ આપણી પહેલા જશે તો….. તું તો ગઈ…!!!” “હું જ કેમ..??...ભૂત…. તું પણ મેથીપાક ખાવા તૈયાર રહેજે..” “મેથીપાક…??...મને નથી ભાવતો.” રશ્મિકા અને વિજય બંનેની મસ્તીખોર લડાઈઓ ફરી શરૂ થઈ જાય છે… એવામાં વિજયના ફોનની રીંગ સંભળાય છે. વિજય ફોન સામે જુએ