તું અને તારી વાતો..!! - 8

  • 3.1k
  • 1.6k

પ્રકરણ 8 કૉફી તારી ને વાતો મારી.....!! પ્રેમના નીકળી ગયા પછી રશ્મિકા પોતાના મનોમંથન બાદ વિજયના મેસેજનો જવાબ આપે છે...ને બંને એકબીજાની વાતમાં મશગુલ થઇ જાય છે.... રશ્મિકા અને વિજય બંને જીવનના એવા વળાંક પર આવીને ઊભા છે કે...બંનેના મનમાં સંબંધોની મથામણ સાથે એકબીજા પ્રત્યેની લાગણીઓનો ઉભરો આવી રહ્યો છે..... "એકબીજાની લાગણીઓથી બંધાયા છીએ, એકબીજા માટે એક મેકના થવા આતુર છીએ, ખબર નથી આ જિંદગી કયા વળાંક પર આવીને ઉભી રહેશે, પણ એકબીજાના થઈને એકબીજામાં સમાયા છીએ.." એ પછીની સવારમાં વિજય રશ્મિકાને મેસેજ કરે છે... "તારી આંખોમાં ખોવાયો છું, તારી વાતોમાં ક્યાંક તો હું છુપાયો છું, ધડકન કહે છે મારી,(2)